Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કોરિયાની પારી રમવા માટે ભારતીય ટીમની કેપટન રાની રામપાલ તૈયાર

નવી દિલ્હી: અનુભવી સ્ટ્રાઈકર રાની રામપાલ કોરિયાની સામે સીઝનની શરૂઆતની સિરીઝ માટે 20 સદસ્યોની ભારતીય મહિલા હોકી ટીમની કેપટન બનશે.ભારતીય ટિમ 3થી12 માર્ચ સુધી કોરિયા સામે પાંચ મેચ રમશે.ફોરવર્ડ પૂનમ રાની સાજી થઈને ટીમમાં પરત આવી છે અને ડિફેન્ડર સુનિતા લાકડાને ઉપ-કેપટન બનાવવામાં આવી છે.ગોલકીપર સવિતાને સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.ગોલકીપિંગની જવાબદારી રજની અને નવી ખેલાડી સ્વાતિ પર હશે.

 

(8:08 pm IST)