Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વિરાટ સારો એવો ખેલાડી છે: સ્ટીવ સ્મિથ

નવી દિલ્હી : ભારતીય કેપટન વિરાટ કોહલી પોતાના વિરાટ રૂપને લઈને ખુબજ લોકપ્રિય બન્યા છે અને તેના કારણે તેમને સારી એવી નામના પણ મેળવી લીધી છે વિરાટને ઓસ્ટ્રેલિયાઈ કેપટન સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનથી ઘણી ટક્કર મળી રહી છે. ત્રણે ખેલાડીઓએ છેલ્લા એક વર્ષમાં ખુબજ સારું એવું પ્રદર્શન કર્યું છે.વિરાટ અને સ્ટીવ સ્મિથ એક બીજાના કટ્ટર પ્રતિબંધી માનવામાં આવે છે પરંતુ ટુર્નામેન્ટ દરમિયાન વિરાટના સારા એવા પ્રદર્શનને જોઈને સ્મિથે પણ વાતનો સ્વીકાર કરી લીધોtછે કે વિરાટ તેમના કરતા સારો ખેલાડી છે.

(8:08 pm IST)