Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

૮ વાર ચેમ્પીયન થયેલા ઓલંમ્પિક ચેમ્પીયન ઉસેન બોલ્ટએ ફૂટબોલ છોડયું: રમતમા કારકીર્દી ખત્મ

૮ વખતના ઓલંપિક સુવર્ણપદક વિજેતા ઉસેન બોલ્ટએ વિતેલા વર્ષ ઓસ્ટ્રેલીયાઇ કલબ સેન્ટ્રલ કોસ્ટ મરીનર્સની સાથે ટ્રાયલ પછી કોન્ટ્રેકટને લઇ સહમતિ ન બનતા પ્રોફેશ્નલ ફૂટબોલર બનવાનું સ્વપનુ છોડી દિધેલ. અન્ય વ્યવસાયમાં હાથ અજમાવવાની વાત કરતા બોલ્ટએ કહ્યુ મારા માટે રમતમા કારકીર્દિ ખત્મ થઇ જયાં સુધી હતો મજેદાર હતો.

(11:47 pm IST)