Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

૩૪ વખત ગ્રેંડ સ્લેમ સેમીફાઇનલમાં પહોંચેલ વિશ્વ નં.૧ જોકોવિચ

ઓસ્ટ્રેલીયન ઓપનના  કવાર્ટર ફાઇનલમાં બુધવારના કેઇ નિશિકોરી ઇજાગ્રસ્ત થયા પછી બહાર થઇ ગયેલ. ત્યારબાદ વિશ્વ નં.૧ નોવાક જોકોવિચ ૩૪મી  વખત ગ્રૈંડ સ્લેમના સેમીફાઇનલમાં પહોંચેલ. નિશીકોરી જયારે  રીટાયર્ડ હર્ટ થયા હતા ત્યારે ૬ વખતના ઓસ્ટ્રેલીયન ઓપન વિજેતા નોકોવિચ મેચમાં ૬-૧, ૪-૧,  થી આગળ હતા. જોકોવિચ સેમી ફાઇનલમાં બુકાસ પોયલી સાથે ટકરાશે.

(11:13 pm IST)