Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભારતીય આર્ચરી એસોસીએશન પર નહિં મૂકાય પ્રતિબંધ

સ્પોટ્ર્સ ઈન્ટરનેશનલ ફેડરેશને આર્ચરી એસોસીએશન ઓફ ઈન્ડિયા પર હાલમાં પ્રતિબંધ મૂકવાની ના પાડી છે, કારણ કે એસોસીએશનના નવનિયુકત અધ્યક્ષે તમામ વિવાદોનો ઉકેલ લાવવા માટે વાતચીત શરૂ કરી છે.(૩૭.૮)

 

(3:30 pm IST)