Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પૂર્વ ભારતીય ક્રિકેટર અજિત વાડેકરને મળ્યો લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂવર ખેલાડી અજિત વાડેકરને રમતના ક્ષેત્રમાં વિશેસ યોગદાન આપવા બદલ ડો.દયાલ ફાઉન્ડેશન તરફથી લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ફાઉન્ડેશને 10 વર્ષ સુધી સામાજિક ક્ષેત્રમાં આપેલા યોગદાન માટે રાખેલા એક કાર્યક્રમમાં વિભિન્ન ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો સન્માનિત કર્યા છે. પૂર્વ ક્રિકેટર વાડેકરને રામેશ્વર દયાલ લાઈફટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ આપવામાં આવ્યો છે.

(7:27 pm IST)