Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રણજી ટ્રોફી ન રમવા પર ફીટ નથી માટે કોમેન્ટ્રી કરૃ છુઃ રોબિન ઉથ્થપા

ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ સૌરાષ્ટ્ર ટીમની રણજી ટ્રોફી રમવા સિવાય ભારત-ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર કોમેન્ટ્રી આપવાના સવાલ વિશે કહ્યુ કે હું હમણાં પગની સર્જરીથી દુઃખી છુ એટલે કોમેન્ટરી કરી રહ્યો છુ. એમણે કહ્યુ કે તે ક્રિકેટ ત્યાં સુધી રમશે જયાં સુધી તે તેનો આનંદ લેવાનું બંધ ન કરે.

(12:17 am IST)