Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નેશનલ નિશાનેબાજીની એયર રાઇફલ સ્પર્ધા જીતી અંજુમે

નવી દિલ્હી: પંજાબની અંજુમ મોડગીલે 62મી રાષ્ટ્રીય નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરતા પાંચ સ્પર્ધા જીતી લીધી છે અંજુમે મહિલા 50 મીટર એયર રાઇફલ પ્રોનનું વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં પદક મેળવ્યું છે તેની સ્પર્ધામાં ચોથું અને પાંચુ ગોલ્ડ છે. સ્ટાર રાઇફલ નિશાનેબાજે પહેલા 10 મીટર એયર રાઇફલ અને 50  મીટર રાઇફલ ટ્રાઇ પોજિશનમાં ગોલ્ડ જીત્યું છે

(5:39 pm IST)