Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

17 વખતના વિશ્વ ચેમ્પિયન પંકજે બનાવી નોકઓઉટમાં જગ્યા

નવી દિલ્હી: ભારતના પંકજ અડવાણીએ વિશ્વ સ્નૂકર સ્પર્ધમાં નોકઓઉટના રોઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

17 વખતના આ વિશ્વ ચેમ્પિયનએ કતરના ખામીસ આલોબેડલીએ 4-1થી પરાસ્ત કરીને એલિમિનેશન ડ્રો ઓફ 64માં જગ્યા બનાવી જેની શરૂઆત બે દિવસ પછી થવાની છે. લીગના રાઉન્ડમાં ભારતીય ખેલાડીએ હજુ એક મેચ રમવાની છે પણ અત્યાર સુધીને પોતાના સારા પ્રદર્શનના લીધે તેને નોકઓઉટમાં જગ્યા બનાઈ લીધી છે. 

આડવાનીએ પહેલા મેચમાં ફિનલેન્ડના હેકી નીવાને 4-0થી માત આપી હતી અને ત્યાર પછી આયર્લેન્ડના કાર્લ ફિટ્જપેટિકને 4-1 હરાવ્યો હતો. 

 

(5:35 pm IST)