Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ટી-20 ચેલેન્જર ટ્રોફીની વિજેતા બની ઇન્ડિયન બ્લુ

નવી દિલ્હી: ઇન્ડિયન બ્લૂએ અલુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મેચમાં ઇન્ડિયન રેડને માત્ર 4 રનથી પરાસ્ત કરીને ટી-20 ચેલેન્જર ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કરી લેવામાં સફળતા મેળવી છે.ઇન્ડિયન બલુએ પહેલા બેટિંગ કરીને 20 ઓવેરમાં સાત વિકેટના નુક્શન પર 131 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇન્ડિયન રેડ ટીમ 20 ઓવેરમાં માત્ર 127 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ હતી.

 

(5:12 pm IST)