Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મેં બહુત ખુશ હું કી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ મેં નહિં પહુંચા, સચમુચ ખુશ હું

મુંબઈ અને દિલ્હી વચ્ચેના મેચમાં મુંબઈનો પરાજય થતાં પ્લેઓફની રેસમાંથી બહાર જતાં પ્રિતી ઝીન્ટાએ મુંબઈના પરાજયની મજાક ઉડાવી હતી. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડીયોમાં પ્રીતિ શું કહી રહી છે એ સંભળાતુ નથી. જો કે લીપ - મૂવમેન્ટમાં પ્રીતિ એવું બોલી રહી લાગે છે કે 'મેં બહુત ખુશ હું કી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ મેં નહિં પહુંચા, સચમુચ ખુશ હું.'

(3:45 pm IST)
  • કોંગ્રેસ-JDS જોડાણ અસંવૈધાનિકઃ સુપ્રિમમાં પહોંચી હિન્દુ મહાસભા : વજુભાઇ વાળાએ કુમાર સ્વામીને આપેલું આમંત્રણ ગેરકાયદે જાહેર કરવા માંગણી : શપથ ગ્રહણ રોકો : તત્કાળ સુનાવણીની રજૂઆત access_time 11:17 am IST

  • સટ્ટાબજારની સનસનાટીઃ યેદિયુરપ્પા સરકાર ફરી રચાશેઃ લિંગાયત ધારાસભ્યો નિર્ણાયક બનશેઃ સટોડીયા માને છે કે, જેડીએસને ટેકો આપીને કોંગ્રેસ ફસાઇ ગઇ છેઃ મોટી નવાજૂની સંભવ access_time 3:50 pm IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST