Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સચિનને મળવા અને એમની સલાહ લેવા માંગુ છુઃ પાક વિશ્વકપમાં જોડાયેલ અલી

પાકિસ્‍તાન વિશ્વપકપ ટીમમાં જોડાનાર ઓપનર આબીદ અલીએ કહ્યું છે કે એમની દિલની ઇચ્‍છા પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે મળવાની છે.  ૩૧ વર્ષીય અલીએ કહ્યું કે   હુ એમને ગળે લગાડવા પણ ઇચ્‍છુ છુ. જયારે હુ એમને મળીશ તો તે મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે. અને તે સચીનની સલાહ પણ લેવા માંગે છે.

(10:53 pm IST)