Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભારતના બોકસરો શિવ, સરિતા અને અમિત પહોંચ્યા કવોર્ટર ફાઈનલમાં

બેંગકોકમાં ચાલી રહેલી એશિયન બોકસીંગ ચેમ્પિયનશીપમાં ભારતના બોકસરો શિવ થાપા, સરિતા દેવી અને અમિત પંધલે કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એશિયન ગેમ્સના ગોલ્ડ - મેડલીસ્ટ પંધલે તાઈપેઈના બોકસરને ૫-૦થી સજ્જડ પરાજય આપ્યો હતો.

(3:37 pm IST)