Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

IPLમાં આ વખતે જાહેરાતોથી ૨૧ અબજની જંગી આવક મેળવી લીધી છે : આ સિઝનમાં કુલ ૬૦ મેચો રમાશે

૨૩મી માર્ચથી શરૂ, ૧૨મી મેએ ફાઈનલ

 ૮ ટીમો વચ્ચે મુકાબલા, કુલ ૬૦ મેચો રમાશે (લીગના ૫૬ મેચો)

 સ્ટાર ઈન્ડિયામાં તમામ મેચોનું જીવંત પ્રસારણ

 આઈપીએલએ જાહેરાત થકી ૨૧ અબજ રૂપિયાની જંગી આવક મેળવી લીધી છે જે ગત સિઝનની સરખામણીએ ૨૦ ગણી વધુ છે

(3:26 pm IST)