Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ માટે સુરતના હરમીત દેસાઈની પસંદગી

નવી દિલ્હી: સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈની પસંદગી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં કરવામાં આવી છે.
શરત કમલ, અમલ રાજ, હરમીત દેસાઈ, સૌમ્યજિત, જી.સાથિયાન, માનિકા બત્રા, મોઉમાદાસ, સુતીર્થા મુખર્જી, મધુરીકા પાટકર, પૂજા સહસ્ત્રબુદ્ધે

(5:55 pm IST)