Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વૂમન્સ ટી-૨૦માં ઓસ્ટ્રેલીયાએ ભારતને ૬ વિકેટ હરાવ્યું

ભારતે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતાઃ મિતાલી રાજ ૧૮, સ્મૃતિ મંધાના ૬૭ અને અનુજા પાટીલે ૩૫ રન બનાવ્યા હતાઃ જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૮.૧ ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો

(4:53 pm IST)