Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૨૦૧૭માં સ્પોટ્ર્સ સ્પોન્સરશીપ માટે ૭૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ

૨૦૧૭માં સ્પોટ્ર્સ સ્પોન્સરશીપમાં આગલા વર્ષની સરખામણીમાં ૧૪ ટકાનો વધારો થયો હતો અને આ આંકડો ૬૪૦૦ કરોડ રૂપિયાથી વધીને ૭૩૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. વિરાટ કોહલી હાલમાં ૧૯ બ્રેન્ડનું એન્ડોર્સમેન્ટ ધરાવે છે અને તેની એન્ડોર્સમેન્ટ વેલ્યુ ૧૫૦ કરોડ રૂપિયા જેટલી છે. નોન ક્રિકેટ સેલીબ્રીટીમાં બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ છે જે ૧૧ બ્રેન્ડનું એન્ડોર્સમેન્ટ કરે છે અને તેની એન્ડોર્સમેન્ટ વેલ્યુ ૩૦ કરોડ રૂપિયા છે. ભારતમાં ક્રિકેટરો ૯૦ બ્રેન્ડ, જયારે નોન ક્રિકેટ ખેલાડીઓ ૭૮ બ્રેન્ડનું એન્ડોર્સમેન્ટ કરે છે.

(4:20 pm IST)