Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

બ્રેકડાન્સીંગને ૨૦૨૪ ઓલિમ્પિકસથી રમત તરીકે સામેલ કરવામાં આવશે

આયોજન કમીટીના હેડે મીડીયામાં જાહેરાત કરી હતી કે બ્રેકડાન્સીંગ સહિત સ્કેટબોર્ડીંગ, સ્પોટ કલામ્બીંગ અને સર્ફીંગને પેરીસ ૨૦૨૪ ઓલિમ્પિકસમાં રમત તરીકે સામેલ કરવામાં આવશે.(૩૭.૯)

 

(2:55 pm IST)