Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ર૦૧૯ વર્લ્‍ડ કપમાં રાયડુને ટીમથી બાહર રાખવાનો નિર્ણય ખોટો હતો : પૂર્વ પસંદગી કર્તા દેવાંગ ગાંધી

નવી દિલ્‍હી : ર૦૧૯ વર્લ્‍ડકપ માટે ભારતીય ટીમ પસંદ કરવાવાળા પસંદગીકર્તાઓમાંથી એક અને પૂર્વ ક્રિકેટર દેવાંગ ગાંધીએ કહ્યું છે કે અંબાતી રાયડુ ને ટીમથી બહાર રાખવાનો નિર્ણટ ખોટો હતો. એમણે કહ્યું એ સમય અમને લાગ્‍યું હતું કે અમે ખરૂં સંયોજન બનાવ્‍યું છે પણ પછી અમને એહસાસ થયો કે રાયડુની ઉપસ્‍થિતિથી મદદ મળી શકતી હતી.

(10:01 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST