Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભારતીય ખેલાડીઓનો એશિયન લોન બોલ્સમાં દબદબો: જીત્યા 4 મેડલ

નવી દિલ્હી: ભારતે ચાઇના શિનશિયાન હેનાનમાં પૂર્ણ થયેલ 13મી એરો એશિયન લોન બોલ્સ ચેમ્પિયનશિપ અને 11મી એરો અંડર-25 ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા રજત સહિત કુલ ચાર મેડલ જીત્યા છે. ભારત માટે આનદં નરજારિ, નવનીત સિંહ, મૃદુલ બોરગોહૈન અને આયુષ ભારદરવાજે સારું પ્રદર્શન કરીને બે બે મેડલ મેળવ્યા હતા. ચેમ્પિયનશિપની પુરુષ ટ્રિપલ સ્પર્ધામાં આનંદ નરજારિ,નવનીત સિંહ અને મૃદુલ બોરગોહાઇનાએ રજત પદક મેળવ્યું હતું.

(4:57 pm IST)