Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

કેન્સરની બીમારીથી પૂર્વ વિમ્બલડન ચેમ્પિયન જાના નોવોતાનું નિધન

નવી દિલ્હી: પૂર્વ વિમ્બલ્ડન  ચેમ્પિયન જાના નોવોટનું કેન્સરના કારણે 49 વર્ષે ચેક ગણરાજયમાં અવશાન થયું છે.

નોવોતાએ 1998માં મોટી ઉંમરે મહિલા એકલ વર્ગની ફાઇનલમાં નથાલિ તૉજીયાતને માત આપીને વિમ્બલ્ડન ઓપનનો ખિતાબ જીત્યો હતો. મહિલા ટેનિસ સંઘાઈ પોતાના એક બયાનમાં કહ્યું કે કેન્સરથી લાંબા સમયથી બીમાર નોવોટનું અવશાન થયું છે.

 

(6:09 pm IST)