Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ઈરાનમાં ફૂટબોલ મેચ જોવા છોકરાના કપડાં પહેરી છોકરી પહોંચી સ્ટેડિયમ :ધરપકડ

ધરપકડ થયેલી છોકરીએ તેનો ફોટો ઇન્સ્ટગ્રામમાં પોસ્ટ કર્યો ;સોશ્યલ મીડિયામાં વાયરલ

 

ઈરાનમાં એક છોકરીને ફૂટબોલ મેચ દેખવાના કારણે જેલની સમસ્યા થઇ છે છોકરી, છોકરાઓના જેમ કપડા પહેરીને મેચ જોવા માટે પહોંચી હતી જોકે તેને ઓળખી જતાં ધરપકડ કરવામાં આવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાનમાં મહિલાઓને પુરુષ એથ્લીટના મેચ જોવા પર પ્રતિબંધ છે. તેઓ ફક્ત મહિલા એથ્લીથના સ્ટેડિયમમાં બેસીને જ મેચ જોઈ શકે છે. ગિરફ્તાર થયેલી છોકરીએ તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે થોડાં જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે

(11:53 pm IST)