Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મનદીપની હેટ- ટ્રિકઃ ભારતે જાપાનને પછાડી ફાઈનલમાં: ન્યુઝીલેન્ડ સામે મુકાબલો

ઓલિમ્પિક ઈવેન્ટમાં સ્ટ્રાઈકર મનદીપ સિંહે હેટ-ટ્રિક કરીને ભારતની મેન્સ હોકી ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે. તેમણે હોસ્ટ જાપાન સામે ૬- ૩ થી વિજય મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે ૧-૨થી થયેલા પરાજય પછી ભારતના પ્લેયરોએ બાઉન્સબેક કરીને વિજય મેળવ્યો હતો. ફાઈનલમાં તેનો મુકાબલો ફરીથી ન્યુઝીલેન્ડ સામે થશે.

(3:35 pm IST)