Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

IPLમાં અત્યાર સુધી ૫,૫૬૯ રન બન્યાઃ ૨૩૮ સિકસરો લાગી

કુલ ૧૭ મેચ રમાયા : ૩૯૩૩ બોલ ફેંકાયા : ૫૫૬૯ રન બન્યા : ૨૫૬ વિકેટો પડી : ૨૩૮ સિકસરો લાગીઃ ૪૭૪ ચોગ્ગાઓ લાગ્યા : ૨૧ ફિફટી અને ૨ સદીઓ બની : આ વખતની સીઝનમાં સૌથી વધુ રન વિરાટ કોહલી (૨૦૧ રન)ના નામે, સૌથી વધુ વિકેટો મયંક માર્કન્ડે અને ક્રિસ વોકસ (બંનેને ૮ વિકેટ)ના નામે

(12:17 pm IST)