Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ૬:૩૦ વાગ્યાથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ રમાશે

ગુલાબી બોલના ઉપયોગ સાથેની દિવસ-રાત્રી ક્રિકેટ ટેસ્ટ મેચોનો ઈતિહાસ આયોજક રાષ્ટ્રની ટીમની તરફેણ કરે છે જેઓએ અત્યાર સુધીમાં રમાયેલી કુલ આઠમાંથી સાત મેચ જીતી છે. વધુમાં ઈંગ્લેન્ડની ટીમને તેના ખેલાડીઓના હાલ નબળા ફોર્મની ચિંતા પણ સતાવી રહી છે જે ગયા ડિસેમ્બર - જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે એશીશ સીરીઝ ૪-૦થી હારી ગયુ હતું.

(3:45 pm IST)