Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હવે લોકો ટીકીટ માટે ફોન કરશે : આઇપીએલ પાસ આવવા પર ઇશાંતની પત્ની પ્રતિમા

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના બોલર ઇશાંત શર્માની પત્ની પ્રતિમાસિંહએ ઇન્સ્ટાગ્રામ પર એક ચેટની સ્ક્રીન શોટ શેયર કરેલ છે. જેમા એક શખ્સ એમને આઇપીએલ મેચની ટીકીટની માંગ કરી રહ્યા છે. પ્રતિમાએ સ્ક્રીનશોટની સાથે લખ્યુ છે લોકો ટીકીમટ માટે ફોન કરશે ટિકિટ-ટિકિટ ... ર૩ માર્ચથી આઇપીએલ ર૦૧૯ની શરૂઆત થશે.

(10:08 pm IST)