Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઝહીર ખાનની લેફટી ફાસ્ટ બોલરને લઈને ગાંડપણ ન રાખવાની સલાહ

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ ઝહીર ખાને લેફ્ટી ફાસ્ટ બોલરો પ્રત્યે ગાંડપણ ન રાખવાની સલાહ આપી છે. ભારતે અત્યાર સુધી બરીન્દર સરન, જયદેવ ઉનડકટ અને ખલીલ અહમદ જેવા બોલરોને અજમાવ્યા છે, પણ સફળતા મળી નથી

 

(4:21 pm IST)