Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વિરાટ કોહલી ટી-20માં 2000 રન બનાવવાના નજીક

નવી દિલ્હી:તોફાની ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ટી-20 મેચમાં 2000 રન બનાવવાના માત્ર 18 રનથી જ દૂર છે.આ સિદ્ધિ પણ દક્ષિણ આફ્રિકા સામે રમાનાર બીજી ટી-20 મેચમાં પુરી કરી લેશે તેમ છે.

વિરાટે અત્યાર સુધી 56 મેચોમાં 1982 રન બનાવી લીધા છે.અને ટી-20 મેચમાં 2000 રન બનાવનાર પહેલો ભારતીય ક્રિકેટ બનશે. તેને માત્ર 18 રન બનાવવાના છે. ટેસ્ટમાં 21 અને વનડે માં 35 સદી ફટકારી છે. જયાતર ટી-20 મેચમાં અડધી સદી 18 ફટકારી છે.

(5:16 pm IST)