Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

શારાપોવાએ ૮ મિનીટનો ટોયલેટ બ્રેક લીધોઃ પરત ફરતા દર્શકોએ શોર મચાવ્યો

પૂર્વ વિશ્વ નં.૧  મારીયા શારાપોવા ઓસ્ટ્રેલીયન ઓપનમાં એશલી બાર્ટીની વિરૃદ્ધ ચોથ ચરણના મેચમા બીજા અને ત્રીજા સેટ દરમ્યાન ૭ મિનીટનો ટોયલેટ બ્રેક લીધો. અને કોર્ટમા પરત ફરતા દર્શકોએ શોર મચાવ્યો. શારાપોવાએ મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં દર્શકો દ્રારા શોર પર જવાબ ન આપ્યો.

(11:33 pm IST)