Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાપર્ણ કરશે કુર્ટીસ પેટરસન

નવી દિલ્હી: શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે યુવા બેસ્ટમેન કુર્ટીસ પેટર્સનને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં સ્થાન મેળ્યું છે. પેટર્સન શ્રીલંકા સામે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કેરિયરની શરૂઆત કરશે. પેટર્સને શ્રીલંકા ટીમ સામે વોર્મ અપ મેચમાં સતત બે સદી ફટકારી  હતી.

(5:57 pm IST)