Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ટીમમાં કેમ નથી ડેવિડ મિલર?: ડેલ સ્ટેન

બેંગ્લોર સામે પરાજય બાદ સાઉથ આફ્રિકાના બોલર ડેલ સ્ટેને પંજાબની ટીમના સિલેકશન સામે સવાલ ઉઠાવતા એક ટ્વીટમાં લખ્યુ હતું કે ડેવિડ મિલર જેવો ક્રિકેટર આ ટીમ પાસે છે તો તેને શા માટે ટીમમાં સ્થાન આપવામાં નથી આવતુ?  આ ટ્વીટ બાદ લોકોએ કમેન્ટ્સ મોકલવાની શરૂ કરી હતી અને ટીમમાં યુવરાજસિંહને પણ નહિં લેવા માટે નારાજગી વ્યકત કરી હતી.

(12:41 pm IST)