News of Tuesday, 17th April 2018

પહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ

રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ અત્યાર સુધી હારની હેટ-ટ્રીક લગાવીને પોઈન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમાંક પર પહોંચી છે. વિરાટ કોહલીની ટીમે પણ મેળવી છે માત્ર એક જીત

(2:17 pm IST)
  • સાઉદી અરબમાં હિલચાલઃ ૨૪ મુસ્લિમ રાષ્ટ્રો સાથે યુદ્ધ અભ્યાસઃ ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલા ખાળવા ઈસ્લામિક રાષ્ટ્રો એક બની રહ્યા છે...: દુનિયા ખતરનાક દિશામાં જઈ રહી છેઃ અમેરિકા-બ્રિટન જેવા ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલાના પ્રતિકાર માટે ઈસ્લામિક રાષ્ટ્રોની તૈયારીઃ સાઉદી અરબે પાકિસ્તાને અલગ રાખ્યું access_time 11:32 am IST

  • કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસે 218 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહ ચામુન્ડેશ્વરીથી ચૂંટણી લડશે : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહનો પુત્ર ડો. યથીન્દ્રને વરૂણા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે : સિદ્ધામૈયા હાલમાં વરુણાના ધારાસભ્ય છે. access_time 10:31 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST