Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ચાર વર્ષ પહેલા સન્યાસ લીધા પછી ટેનિસ કોર્ટમાં વાપસી કરશે બાર્ટોલી

નવી દિલ્હી: પૂર્વ વિબ્લ્ડન ચેમ્પિયન મારિયન બાર્ટોલિએ ચાર વર્ષ પહેલા લીધેલ પોતાના સન્યાસ પછી ફરી એક ટેનિસ કોર્ટમાં એન્ટ્રી કર્યાની જાહેરાત કરી છે. 2018માં ડબ્લ્યુટીએ ટેનિસમાં પગરણ કરશે.

ફ્રાન્સની ટેનિસ ખેલાડી વર્ષ 2013માં ટેનિસથી સન્યાસ અચાનક જાહેરાત કરી હતી. નિર્ણય તેને વિબ્લ્ડન નો ખિતાબ જીત્યા પછી લીધો હતો. જો કે 33 વર્ષીય બાર્ટોલિએ હવે ફરી એકવાર ટેનિસ કોર્ટમાં એન્ટ્રી કરવાનો હોવાની જાહેરાત કરી છે. બાર્ટોલિએ ટ્વિટર પણ વિડિઓ પોસ્ટ કરીને વાતનો ખુલાસો કર્યો છે.

(5:46 pm IST)