Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

એટીપી ફાઇનલ્સ: ગોફિનને માત આપીને દિમિત્રોવ બન્યો ચેમ્પિયન

નવી દિલ્હી: બેલ્જીયમના ગ્રિગોર ડિમિત્રોવાએ ડેવિડ ગોફિનને હરાવીને એટીપી ફાઇનલ્સના સ્વરૂપમાં કેરિયરનો સૌથી મોટો ખિતાબ પોતાના નામે કર્યો છે. બેલ્જીયમના ગ્રિગોર ડિમિત્રોવાએ ગોફિનને 7-5,4-6,6-3થી હરાવ્યો હતો. ડિમિત્રોવાએ 1998 પછી ખિતાબ જીતના પ્રથમ ખેલાડી છે. બુલ્ગારિયાના છઠ્ઠા ક્રમના ખેલાડીએ રાફેલ નડાલ અને રોજર ફેડરર પછી ત્રીજો ક્રમ મેળવી લીધો છે.

 

(5:33 pm IST)