Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

આંતરરાષ્ટ્રીય તાઈક્વાન્ડો સ્પર્ધામાં 1485 એથલીટ ભાગ લેશે

નવી દિલ્હી: ઇન્ડોનિશિયાના યોગ્યાકાર્તા રાજ્યમાં મહિને શરૂ થનાર આંતરરાષ્ટ્રીય તાઈક્વાન્ડો  સ્પર્ધામાં અંદાજે 1485 એથલીટ ભાગ લેવાના છે.

સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર સ્થાનિક આયોજક સમિતિના અધ્યક્ષ જોકો પુરવાડીએ કહ્યું કે સ્પર્ધામાં ભાગ લેનાર દેશોમાં ચીન, ઓસ્ટ્રેલિયા,સાઉદી અરબ, સિંગાપુર અને મલેશિયાનો સમાવેશ થાય છે. તેમજ સ્પર્ધામાં ઇન્ડોનિયાના 120 જેટલા એથલીટ ભાગ લેવાના છે.

 

(5:32 pm IST)