Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

રાફેલ નડાલે જીત્યો બદનક્ષીનો દાવો

નવી દિલ્હી: સ્પેનના દિગ્ગ્જ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ફ્રાન્સના પૂર્વ રમત મંત્રી રોસેલિન બાચલોત સામે બદનક્ષીનો કેસ કર્યો હતો જેમાં તેની જીતી થઈ છે પેરિસની અદાલતે રાફેલના પક્ષમાં ચુકાદો આપ્યો છે. અને ફરમાન કર્યું કે રોસેલિનાએ સ્પેનિસ ખેલાડીને 14,000 ડોલર ચૂકવવા કહ્યું છે.

રોસેલિનાએ રાફેલ પર ડોપિંગનો આરોપ લગાવ્યો હતો અને તેના જવાબમાં નડાલે તેની છબી ખરાબ કરવાનો કેસ રોઝલીન વિરુદ્ધ નોંધાવ્યો હતો. નડાલે વિસ કહ્યું કે મને રોસેલિન તરફથી જે રકમ આપવામાં આવશે તે હું ચેરિટીમાં દાન આપી દઈશ.

 

(5:32 pm IST)