Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

પરેરાએ ચીટીંગ કર્યુ : આઉટ થતાં ડીઆરએસ માટે ડ્રેસીંગ રૂમની મદદ લીધી

શ્રીલંકાના બેટ્સમેન દિલરૂવાન પરેરાએ ભારત સામેના ટેસ્ટમાં એલબીડબલ્યુ આઉટ થતાં ડીઆરએસ સિસ્ટમ માટે ડ્રેસીંગ રૂમની મદદ લીધી હતી જે  કેમેરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. આઈસીસીના નિયમ હેઠળ  આવું કરવાની દૂટ ન હોવા છતાં એ કરવામાં આવે તો તેને 'બ્રેઈનફેડ' અને 'ચીટગેટ' તરીકે ઓળખવામાં આવે છે જયારે શ્રીલંકન બોર્ડે આવુ ન કર્યાનું જણાવ્યુ હતું

 

(12:17 am IST)