Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભારતની અન્ડર-૧૬ મહિલા ફૂટબોલ ટીમે પાકિસ્તાનની ટીમને ૪-૦થી કચડી નાખીઃ કાલે મોંગોલીયા સામે મેચ

ક્રિકેટ સાથે ફૂટબોલમાં પણ વિજયી

ભારતની અન્ડર-૧૬ મહિલા ફુટબોલ ટીમ મોન્ગોલિયામાં રમાતી અન્ડર-૧૬ વિમેન્સ ચેમ્પિયનશિપ કવોલિફાઇગ ટુર્નામેન્ટની લીગ મેચમાં પાકિસ્તાનને ૪-૦થી સજ્જડ પરાજય આપ્યો હતો. ભારત વતી અવિકા સિંહ, સુનીતા મુંડા અને શિલ્ડ દેવીએ ગોલ કયાં જયારે પાકિસ્તાન વતી તેની ગોલકીપર આયશાએ એક ઓન ગોલ કર્યો હતો. આ વિજય પછી ભારત ૬ પોઇન્ટ્સ સાથે ગુપ-બીની ટેપ ટીમ બની છે. ભારતે એની શરૂઆતની બન્ને મેચ જીતી લીધી છે. ભારતની ત્રીજી મેચ આવતી કાલે યજમાન મન્ગોલિયા સામે છે.

(3:08 pm IST)