Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પાકિસ્તાનના દિગ્ગજોનો સેલ્ફી

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. આ સમારોહમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ હાજરી આપી હતી. તેમજ એકસાથે સેલ્ફી પણ લીધો હતો. જેમાં ડાબેથી ઈન્ઝમામ ઉલ-હક, વકાર યુનુસ, મોઈન ખાન, અબ્દુલ કાદીર, રમીઝ રાજા, વસીમ અકરમ, મુસ્તાક અહમદ અને જાવેદ મીયાદાદ નજરે પડે છે.

(3:53 pm IST)