Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયાને આપી 8-0થી માત

નવી દિલ્હી: ડ્રેગ ફ્લિકર ગુરજીત કોરની હેટ્રિકની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સના પહેલા મેચમાં આજે ઇન્ડોનેશિયાને 8-0થી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. ટુર્નામેન્ટમાં નવમા  રેન્કની ભારતીય મહિલા હોકી ટીમે પુલ બીના મેચમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે.ગુરજીતએ16માં,22માં અને 57માં મિનિટે ગોલ ફટકાર્યો જયારે વંદના કટારીયાએ 13માં અને 27માં મિનિટે ગોલ કર્યો,ઉદિતાએ છઠા,લાલરએમસિયામીએ 24માં અને નવનીત કોરે 50મીમ મિનિટે ગોલ કરીને ભારતને જીત અપાવી હતી.

(3:41 pm IST)