Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આઈએસએસએફ જુનિયર વર્લ્ડકપમાં સરબજોતે દેશને અપાવ્યો નવમો ગોલ્ડ

૧૦ મીટર એરપિસ્તોલમાં ૨૩૯.૬ શોટનું નિશાન તાકયુ : આ ગેમમાં ઈશા સિંહે પણ બાજી મારી ગોલ્ડ જીત્યો છે. આ જીત સાથે ભારતે મેળવેલા કુલ પદકોની સંખ્યા બાવીસ થઈ છે જેમાં નવ ગોલ્ડ, નવ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે. ૫૭૫ સ્કોર સાથે ફાઈનલમાં કવોલીફાય થનારો સરબજોત પહેલો ઈન્ડિયન પ્લેયર છે. ચાઈના આ ગેમમાં સિલ્વર અને બ્રોન્ઝ બંને મેડલ જીતવામાં સફળ રહ્યુ હતું.

(2:41 pm IST)