Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ચાહકએ ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન પર રાખ્યુ નવજાતનુ નામઃ મોર્ગનએ આપ્યો જવાબ

     ૧૭ જુલાઇના જેમ્સ બ્રિજલેંડ નામના એક ચાહક એક પુત્રના પિતા બન્યા અને એમણે આ નવજાતનુ નામ ઇંગ્લેન્ડના ર૦૧૯ ના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઓઇન મોર્ગન ના નામ પર રાખ્યુ છે.

         ચાહકએ આને લઇ ટવિટ કર્યુ હેનરી ઓઇન  મોર્ગન-  બ્રિજલેંડથી મિલીએ ઓઇન મોર્ગનએ ચાહકને જવાબ આપતા લખ્યુ આ ખૂબજ કુલ .. શુભકામનાઓ..

(12:20 am IST)
  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST

  • બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST

  • ધોની હજુ ધમાલ મચાવવા સજજઃ ધોનીના મેનેજરે કહ્યું નિવૃત્તિનો કોઈ ઈરાદો નથીઃ સંપૂર્ણફિટ છે : અરૂણ પાંડેએ કહ્યું માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઈ જ આયોજન નથી access_time 2:37 pm IST