Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

હિમાલયા મેનના નવા એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી અને રિષભ પંત

અમદાવાદઃ ભારતની અગ્રણી વેલનેસ કંપની હિમાલયા ડ્રગ કંપનીએ ભારતીય કિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રીષભ પંત '' આઇસીસી ઇમજીંગ પ્લેયર ઓફ ધ યર ૨૦૧૮'' ને હિમાલયા મેન ફેસ કેર રેન્જ માટે સાઇન કર્યા છે. સૌ પ્રથમ એવી કોમર્શીયલ વીડીયોમાં વિરાટ અને રિષભ હિમાલયા મેનના તાજેતરના પ્રોપોઝીશન ' લૂ કીગ ગુડ એન્ડ લવીંગ ઇટ' માં લોકોનું ધ્યાન ખેંચશે. હિમાલયાની  પ્રત્યેક ગ્રાહક પ્રત્યેની વેલનેશ ભાગીદાર તરીકેની પ્રતિબધ્ધતાના અનુસારની હિમાલયાના સારા દેખાવના પ્રવાહમાં અગત્યનો ભાગ ભજવશે.

 'લૂ કીંગ મુડ-એન્ડ લવીંગ ઇટ'જીવનને સ્ટાઇલના વિશિષ્ટ મિશ્રણ સુધી લઇ આવે છે. અને બ્રાન્ડના વિકન વેલનેશ ઇન એવટી હોમ લવીંગ હેપીનેશ ઇન એવરી હાર્ટ એન્ડ લુકીંગ ગુડ- એન્ડ લવીંગ ઇટ' ને છતુ કરે  છે રોલ મોડેલ હોવાના નાતે વિરાટ અને રિષભ  બને અમારી પ્રથમ પસદગી હતી.

(4:31 pm IST)