Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ચીન ડેવિસ કપમાંથી ખસી ગયુ

પેરીસ : ચીન કોરોના વાયરસના રોગના કારણે ડેવિસ કપમાંથી ખસી ગયુ છે, એમ ઈન્ટરનેશનલ ટેનીસ ફેડરેશન (આઈટીએફ)એ કહેતા ઉમેર્યુ હતું કે તેની બદલીમાં રોમાનીયાને વિશ્વ વિભાગ-૧માં બઢતી આપવામાં આવશે.

(2:31 pm IST)