Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઈંગ્લેન્ડ જીતી શકે છે વર્લ્ડકપ : કૂક

ગયા સપ્ટેમ્બરમાં રિટાયર થયેલા ભૂતપૂર્વ કેપ્ટન સર એલસ્ટર કુકના મતે કયારેય વન-ડે વર્લ્ડ કપ ન જીતેલી ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતવાની જોરદાર દાવેદાર છે. ઓઇન મોર્ગનની કેપ્ટન્સીવાળી ઈંગ્લેન્ડની ટીમ અત્યારે આઈસીસી વન-ડે રેન્કિંગની નંબર વન ટીમ છે.(૩૭.૯)

 

 

(3:44 pm IST)