Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આઇસ ડાન્સ સ્કેટીંગમાં કેનેડીયન જોડીનો વર્લ્ડ કપ

 કેનેડાની ટેસ્સા વર્ચ્યુ અને સ્કોર મોઇરની જોડીએ વિન્ટર  ઓલિમ્પિકમાં આઇસ ડાન્સ ફિગર સ્કેટીંગમાં શોર્ટ ડાન્સ વર્ગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ૨૦૧૦માં ચેમ્પિયન બનેલી આ જોડીએ ૮૩.૬૭નો રેકોર્ડ  સર્જી પોતાનો જ ૮૨.૬૮નો રેકોર્ડ તોડયો હતો.

(11:33 am IST)