Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જાડેજાની સિંહ સાથે મસ્તી

ભારતીય ટીમ ભલે હારી ગઈ હોય પરંતુ ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઓછો નથી થયો. ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ મૂડ ફ્રેશ કરવા માટે સાઉથ આફ્રિકામાં ફરવા ગઈ છે. દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક સિંહ સાથે મસ્તી કરતો હોય એવો ફોટો શેર કરતાં કહ્યું હતું કે 'સિંહ તો સિંહ હોય છે, પછી ભલે હોય સાસણ ગીર કે પછી જોહનિસબર્ગ. પાંજરામાં સિંહ હોય તો લોકો પથ્થર મારે છે, ખરો મર્દ સામે ઉભો હોય છે.'

(12:43 pm IST)