Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

રૂ. ૧૦૬ કરોડ ખર્ચ કરી ૮ ફ્રેન્ચાઇઝીએ ર૦૧૯ આઇપીએલ નિલામીમા ૬૦ ખેલાડી ખરીદયા

 આઠ ફ્રેન્ચાઇઝીએ જયપુર (રાજસ્થાન) મા થયેલ ર૦૧૯ આઇપીએલ નીલામીમા ૧૦૬ કરોડનો ખર્ચ કરી ૬૦ ખેલાડી ખરીદયા. જેમાં ૪૦ ભારતીય અને ર૦ વિદેશી ખેલાડી સામેલ છે. કંગ્સ-XI પંજાબએ રૂ. ૩ર.પ કરોડ ખર્ચ કરી સર્વાધિક ૧૩ ખેલાડી ખરીદયા. જયારે ચેન્નાઇ સુપર કિંગ્સએ રૂ. પ.ર૦ કરોડમા ર  ખેલાડીઓ ખરીદી રપ ખેલાડીઓની પોતાની સંખ્યા પુરી કરી.

(9:59 pm IST)