Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દક્ષિણ આફ્રિકા આઇપીએલ ફીકસીંગઃ નાણામંત્રીની પરવાનગી વગર કરોડો રૂપીયા દેશની બહારઃ બેદીનો ધડાકો

પૂર્વ ભારતીય ક્રિકેટના કેપ્‍ટન બિશનસિંહ બેદીએ કહ્યું કે દેશમાં આઇપીએલ થી મોટું કૌંભાંડ એકપણ નથી.  જેમાં પૈસા કયાંથી આવે છે, અને કયાં જાય છે તે કોઇને ખબર નથી. એમણે કહ્યું કે દક્ષિણ આફ્રીકામાં રમાયેલ આઇપીએલની બીજી સીઝનમાં ફીકસીંગ થયેલ, અને નાણામંત્રીની  પરવાનગી વગર કરોડો રૂપિયા દેશ બહાર લઇ જવાયા હતા.

(11:00 pm IST)