Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નાની ઉંમરના આઇપીએલ ખેલાડી ફીકસીંગ અને સટ્ટાબાજી કરેઃ બિશન બેદી

પૂર્વ ભારતીય કેપ્‍ટન બિશનસિંહ બેદીએ કહ્યું કે નાની ઉમરના આઇપીએલ ખેલાડી ફીકસીંગ અને સટ્ટાબાજી કરે છે. બેદીએ ક્‍હ્યું કે  નાની ઉમરના ખેલાડીઓ પાસે કૌશલ નથી હોતું. આવી રીતે તે વધારે ઉમરવાળા ખેલાડીઓની બરાબરી કેવી રીતે કરી શકે ? એમણે આગળ કહ્યું કે  ભારતીય ટીમનું ગઠન આઇપીએલ ન હોવું જોઇએ.

(10:58 pm IST)